મર્ડર / દોઢ કરોડની વીમા પોલીસી પાસ કરાવવા પત્નીનું કાસળ કાઢી નાંખ્યુ!

 husband killed wife in Surat

મોર્નિંગ વોક નીકળેલી પત્નીને સુરતમાં એક કાર ચાલકે અડફટે લઈ ફરાર થઈ ગયો હતો, આ અકસ્માતના બનાવમાં પત્નીનું નીપજ્યું હતું મોત, મૃતકના પરિવારના સભ્યોને ગંભીર આક્ષેપ સામે આવ્યા છે, જેથી હવે આ અકસ્માત છે કે હત્યા બની ગયો છે તપાસનો વિશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ