સનસનીખેજ / ખિચડીમાં મીઠુ વધારે પડી જતાં પતિ ભડક્યો, પત્નીનું ગળુ દબાવી પતાવી દીધી

husband killed wife due to excess salt in food arrested

મહારાષ્ટ્રના ઢાણે જિલ્લાના ભયંદર વિસ્તારમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો ખાવામાં મીઠુ વધારે હોવાના કારણે નારાજ પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ