સુરત / ઘરકંકાસમાં પરિવારનો માળો વિખાયો: સુરતમાં પતિ-પુત્રી સાથે તાપીમાં કૂદ્યો, પત્નીએ ટીકડી ખાઈ કર્યો આપઘાત

Husband jumps into river with 7-year-old daughter, after wife commits suicide in Surat, husband rescued

શહેરના સરથાણા વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીએ ઝેરી પદાર્થ ગટગટાવી આપઘાત કર્યો તો પતિએ પણ પુત્રી સાથે નદીમાં ઝંપલાવ્યું, પતિને બચાવી લેવાયો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ