હેવાનિયત / લોકડાઉનમાં સમય પસાર કરવા હવસખોર પતિ પત્ની સાથે એવું કરતો કે તે બેભાન થઈ જતી, આખરે એક ફોન કર્યો અને...

Husband in lockdown having sex with wife

કહેવાય છે કે, "ખાલી દિમાગ શેતાન કા ઘર હોતા હૈ", ખાલી દિમાગના હેવાનિયતનો એક અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લોકડાઉન દરમિયાન સાવ નવરો પડેલો એક પતિ દિવસ-રાત વારંવાર પોતાની પત્ની સાથે શારિરીક સંબંધ બાંધવા માટે ફરજ પાડતો રહ્યો. કેટલાક દિવસો તો એવું બન્યું કે પતિની હવસથી થાકી પત્ની બેભાન થઈ જતી. પતિની ઇચ્છા પત્ની માટે નર્કની યાતનાથી વધુ કશું ન રહી. લોકડાઉન ખુલી ગયું પણ પતિની હેવાનિયત આજે પણ યથાવત રહી, અંતે શારીરિક અને માનસિક રીતે થાકી ગયેલી પત્નીએ જ્યારે પતિને શરીર સુખ આપવાની ના પાડી તો પતિએ તેના પર હુમલો કરી વધુ એક મર્યાદા તોડી. અંતે મહિલાએ હેલ્પલાઇન 181ની મદદ માંગી પતિની હવસખોરીથી છૂટવા અરજ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ