અમદાવાદ / પહેલી રાતે જ પતિએ કર્યુ એવું કે પત્નીને થઈ શંકા, ડૉક્ટર પાસે જતાં થયો ચોંકાવનારો ખુલાસો

Husband HIV positive and gay marriage Danilimda Ahmedabad

અમદાવાદના દાણીલીમડામાં યુવતીને લગ્નના 25 દિવસ બાદ તેનો પતિ HIV ગ્રસ્ત અને ગે હોવાની ખબર પડી હતી. ગે હોવાનો ભાંડો નહિ ફોડવા યુવતી સાથે લગ્ન કરાવ્યા હોવાનો ખુલાસો થયો. આથી આ સમગ્ર મામલે યુવતીએ સાસરિયા વિરુદ્વ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જો કે આ ઘટના બાદ આરોપી પતિ અને તેનો પરિવાર ઘર બંધ કરીને ફરાર થઈ ગયા છે. જેથી પોલીસે તેઓની ધરપકડને લઈને કાર્યવાહી શરૂ કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ