ત્રિપલ તલાક / પત્નીએ ટૂંકા કપડા પહેરી નાઇટ પાર્ટી કરવાની અને દારુ પીવાની ના પાડી તો પતિએ ત્રિપલ તલાક આપ્યાં

Husband gives triple talaq because wife refuses to wear short clothes to party night and get drunk

પટનામાં એક મહિલાએ દાવો કર્યો છે તે કે તેના પતિએ એટલા માટે ત્રણ તલાક આપી દીધાં કેમ કે તેણે મોર્ડન પત્ની બનવા, દારુ પીવા અને ફેન્સી ડ્રેસ પહેરવાની ના પાડી દીધી હતી. પતિને મોર્ડન પત્ની જોઇતી હતી જેનાં કારણે તે પત્નીને મોર્ડન બનવા દબાણ કરતો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ