ઉત્તરપ્રદેશ / પતિએ કહ્યુ મારી પત્ની ન્હાતી નથી એટલે મારે તેની સાથે નથી રહેવું, પછીતો થઈ જોવા જેવી

Husband Gives Strange Reason for Divorce

ઉત્તરપ્રદેશના અલિગઢમાં એક વિચીત્ર બનાવ સામે આવ્યો છે. જેમા એક પતિએ છૂટાછેડા લેવા માટે એવુ કારણ આપ્યુું છે કે મારી પત્ની રોજ ન્હાતી નથી જેથી મારે તેની સાતે છૂંટાછેડા લેવા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ