મીઠી મૂંઝવણ / અનોખો કિસ્સો: પતિ નથી પીતો કારેલાનો જ્યૂસ, ચિંતાગ્રસ્ત પત્ની ફરિયાદ લઈને પોલીસ પાસે પહોંચી

husband does not drink bitter gourd juice wife concerned about his health

આગરાના ફેમિલી કાઉંસિલીંગ સેન્ટર પર રવિવારે એક રસપ્રદ મામલામાં પોલીસે પતિ -પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું હતું. બંને વચ્ચે ઝઘડાનું કારણ કારેલાનો જ્યૂસ હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ