ભારે કરી ! / મારા પતિ વિરુદ્ધ ફરિયાદ લખો નહીં તો... ગિન્નાયેલો પતિ ટાવર પર ચડી ગયો, પોલીસ પોતે ફસાઈ ગઈ

husband climbed on tower when police did not write fir against his wife

પતિ અરૂણ મિશ્રાએ પોતાની પત્ની સામે ઘરનો સામાન ચોરી કરવા અને કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ રાખવાની ફરિયાદ કરી હતી. પત્નીની અરજી પર પોલીસે પતિ-પત્ની બંનેના નિવેદન નોંધવા માટે પોલીસ સ્ટેશન બોલાવ્યાં હતા.

બ્રેકિંગ ન્યૂઝ