coronavirus / પત્નીને દગો આપીને નોકરાણી સાથે ભાગી ગયો હતો આ દેશમાં, થઈ ગયો કોરોના વાયરસ

husband cheated wife catches coronavirus on secret trip with lover in italy

એક પતિને પોતાની પત્ની સાથે ચીટિંગ કરીને સીક્રેટ ટ્રિપ પર ફરવા જવાનું મોંઘુ સાબિત થઇ ગયું. પતિને કોરાના વાયરસે પોતાની ચપેટમાં લઇ લીધો. પતિના અફેરનો ખુલાસો ત્યારે થયો જ્યારે એને આઇસોલેશન સેન્ટરમાં સ્વાસ્થ્ય અધિકારીઓએ પૂછપરછ કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ