અમદાવાદ / પતિએ તરછોડ્યા બાદ ભાડે રહેતી મહિલા સાથે લોકડાઉનમાં જે થયું તે જાણીને હચમચી જશો

Husband casts doubt on wife's character

5 મહિનાની ગર્ભવતી કોમલે મહિલા હેલ્પલાઈન 181 અભયમ્’માં ફોન કરી મદદ માંગી કહ્યું મને મદદ કરો ‘હું લોકડાઉનમાં ઘર વગરની થઈ ગઈ છુ’. આ ફરિયાદ આવતાની સાથે મહિલા હેલ્પલાઈનના કાઉન્સિલર શીતલબહેન તેની મદદે દોડી ગયા હતા. એ બાદ જે સત્ય સામે આવ્યું તે જાણીને તમે હચમચી જશો...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x