અમદાવાદ / તલાક, તલાક, તલાક...કહીને પત્નીને ઘરમાંથી કાઢી મૂકી, સાળા-સાસુ પર હુમલો કર્યો

husband beats wife in ahmedabad gujarat

શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલ સોનલરોડ પર ટ્રિપલ તલાકનો મામલો સામે આવતાં પરિણીતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ, સસરા, સાસુ અને જેઠ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ