ચેતીજજો / રુમમાં હીટર ચાલુ કરીને સુતેલા પતિ-પત્નીનું શ્વાસ ગૂંગળામણને કારણે મોત, બાળક ગંભીર

Husband and wife sleeping with heater on in room died due to suffocation, child in critical condition

ઠંડીથી બચવા માટે ઘણા લોકો રૂમમાં હિટર લગાવીને સૂઈ જાય છે. જો તમે પણ આવું કરો છો તો સાવધાન થઈ જાવ કારણ કે સંભલમાં એક પરિવારનું આ કારણે મોત થયું છે.

બ્રેકિંગ ન્યૂઝ