અરેરાટી / તાપીમાં સરકારી કચેરીમાં જ પતિએ અગ્નિસ્નાન કરતાં પત્ની પણ આવી ઝપેટમાં, બંનેના મોત, કારણ જાણી હચમચી જશો

Husband and wife killed in government office in Tapi

તાપી જિલ્લાના વાલોડ તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતી પત્નીના ચારિત્ર્ય પર શિક્ષક પતિ શંકા કરતો હોવાથી બંને વચ્ચે માથાકૂટ ચાલતી હતી જેનો આજે કરુણ અંત આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ