VIDEO / મર્સિડિઝ કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવ્યો અને તળાવમાં ખાબકી કાર, પતિનું મોત અને પત્ની લાપતા

husband and wife died after drowning mercedes car in ambapur ahmedabad

અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલા અંબાપુર ગામ નજીક ગઇકાલે એક તળાવમાં મર્સિડિઝ કાર ડૂબી જવાની એક ગોઝારી ઘટના બની બનતા પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. જો કે, આ ઘટના અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ