જબરું કે'વાય / ભારતમાં લીલોતરી.! દુનિયામાં અરબપતિયોની સંખ્યા ઘટી પણ ભારતમાં વધી, માયાનગરીમાં જ 66 ઘનકુબેરો, ટોપ પર બિગબૂલની પત્ની

Hurun rich list: number billionaires decreased by 8 percent

વર્ષ 2022માં દુનિયાનાં કુલ અરબપતિઓની સંખ્યા 3384 હતી જે હવે ઘટીને 3112 છે. ભારતમાં 16 નવા અરબપતિઓનાં નામ લિસ્ટમાં શામેલ થયાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ