અમીરોની યાદી / દેશના ટૉપ 10 ધનકુબેરોમાંથી 5 ગુજરાતી, એકલા મુકેશ અંબાણી પાસે 30 ટકા સંપત્તિ

Hurun publishes list of richest indians

હ્યુરુન રીચ લીસ્ટ ૨૦૧૯માં દેશના માલેતુજારોની સંપતિ સહિતની યાદી બહાર પાડી છે. મુકેશ અંબાણીએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખતા પ્રથમ ક્રમ સુરક્ષિત રાખ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ