રિચ લિસ્ટ / ભારતમાં સૌથી ધનવાન વ્યક્તિઓની યાદીમાં 60 ગુજરાતીઓ, અદાણી નંબર વન

Hurun India Rich list 2020,Adani tops in  Hurun gujarat rich list

ભારતમાં સૌથી ધનવાન વ્યક્તિઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં એક હજાર કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ ધરાવતા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતનાં 60 લોકૉનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી સૌથી વધુ ધનવાન લોકોમાં અદાણી ટોપ પર છે જ્યારે દેશભરમાં ધનવાન વ્યક્તિઓમાં અંબાણી સતત નવમા વર્ષે પહેલા ક્રમે છે. 

બ્રેકિંગ ન્યૂઝ