જલ્દી કરો / ફેસ્ટિવલની સીઝનમાં આ 2 કાર પર મળી રહ્યું છે 1 લાખ રૂપિયા સુધીની છૂટ, જાણો સમગ્ર ઓફર

Hurry up! These 2 cars are getting a discount of up to Rs 1 lakh during the festival season, find out the entire offer

આ તહેવારની સિઝનમાં, Nissan India અને Datsun India ની કાર પર 1 લાખ રૂપિયા સુધીની ઓફર કરવામાં આવી રહી છે. આ ઓફર કંપની દ્વારા ઘણી જુદી જુદી રીતે આપવામાં આવી રહી છે.  

બ્રેકિંગ ન્યૂઝ