કુદરતી આફત / ગુલાબ વાવાઝોડા પર સૌથી મોટા સમાચાર: રેડ અલર્ટ અપાયું, બે રાજ્યોમાં ખૌફ વધ્યો

Hurricanes will cause severe conditions in Andhra Pradesh and Odisha

ગુલાબ વાવાઝોડ઼ુ સાંજે ઓડિસા અને આંધ્રપ્રદેશમાં ટકરાશે જેના કારણે અહીયા ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે બંને રાજ્યના અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ