હવામાન / રાજ્યમાં વરસાદ સાથે ત્રાટકી શકે છે વાવાઝોડુ, તમામ અધિકારીઓને અલર્ટ રહેવા આદેશ 

Hurricanes, which can hit the state with rainfall, order all the officials to remain alert

હવામાન વિભાગ દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં આજથી ત્રણ દિવસ સુધી વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ પવનની ગતિ 30 થી 40 કિલોમીટરની પ્રતિકલાક ઝડપ રહેવાની શકયતા છે. જેની અસર અમરેલી, સાબરકાંઠા, અરવલ્લી, સૂરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં જોવા મળી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ