આગાહી / આ જગ્યાએ ટકરાઇ શકે વાવાઝોડું, ગુજરાતમાં પડશે ભારે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી 

Hurricane may hit this place, heavy rains will fall in Gujarat: Ambalal Patel's forecast

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી તેમણે કહ્યું કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી ચોમાસાનો અંત આવી શકે તો આંધ્ર અને ઓડિશા તટ પર વાવાઝોડું ટકરાઈ તેવી પણ આગાહી કરી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ