નિવેદન / ભૂખમરાના સૂચકાંકમાં ભારત પાકિસ્તાન, બાંગ્લાદેશથી પણ પાછળ; આ દિગ્ગજ વકીલે વ્યંગમાં કહ્યું: ખૂબ સરસ મોદીજી!

hunger index India placed at 94 behind Pakistan and Bangladesh

ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2020નો અહેવાલ શુક્રવારે આવ્યો છે. આ લિસ્ટમાં ભારત 107ના લિસ્ટમાં 94માં ક્રમે છે. રિપોર્ટ અનુસાર 27.2ના સ્કોર સાથે ભારતમાં ભૂખનું સ્તર ગંભીર છે. ભારતની રેન્કિંગ ગયા વર્ષે 117 દેશોમાંથી 102 ઉપર છે. 

બ્રેકિંગ ન્યૂઝ