ફર્સ્ટ લુક / 'હંગામા 2'નું પોસ્ટર થયું રિલીઝ, પરેશ રાવલની સાથે શિલ્પાની જોડી મચાવશે ધમાલ

Hungama 2 First Look Out Paresh Rawal, Shilpa Shettys film gets a release date

વર્ષ 2003માં ધમાલ મચાલી ચૂકેલી જબરદસ્ત કોમેડી ફિલ્મ 'હંગામા 2' 2020માં રિલીઝ થવાની છે. ફિલ્મનો ફર્સ્ટ લુક મંગલવારે રિલીઝ કરવામાં આવ્યું છે અને તેની સાથે જ મેકર્સને ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ ફિલ્મનો પોસ્ટર શેર કર્યો છે અને તેમાં પરેશ રાવલ અને શિલ્પા શેટ્ટી સાથે ઊભેલા જોવા મળી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ