Video / અમેરિકામાં પોલીસ બાદ પ્રદર્શનકારીઓનો એવો વીડિયો આવ્યો કે જોનારા રડી પડ્યાં

Hundreds of people laid down in Homewood in protest of black lives matter

અમેરિકામાં જ્યોર્જ ફ્લોઈડના મોત બાદથી શરુ થયેલા પ્રદર્શને દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું છે. અમેરિકામાં અશ્વેત નાગરિકો સાથે કરવામાં આવતા વર્તન પર શરુ થયેલ આંદોલને હિંસક સ્વરૂપ પણ લીધું. અમેરિકામાં પોલીસ વિરુદ્ધ થયેલા આંદોલનમાં ઠેરઠેર તોડફોડ અને પથ્થરબાજીની ઘટનાઓ સામે આવી, કર્ફ્યું હોવા છતાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને લૂંટફાટ પણ કરી. ત્યારે અમેરિકાથી પ્રદર્શનનો એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઇને તમારા રૂવાંડા ઉભા થઇ જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ