એક્શન / UNમાં પાકિસ્તાનનું વૈશ્વિક અપમાન: એકસાથે 150 આતંકીઓ અને સંગઠનોને કર્યા બ્લેકલિસ્ટ, નિર્ણયનું ભારતે કર્યું સ્વાગત

 Humiliation of Pakistan even at international level

સંયુક્ત રાષ્ટ્રએ અત્યાર સુધીમાં જે 150 આતંકવાદી સંગઠનો અને આતંકવાદીઓને બ્લેકલિસ્ટ કરી કર્યા છે. તેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે. તેમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાનો ચીફ અને મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ, લશ્કરના ટોચના કમાન્ડર અને 26/11ના મુંબઈ હુમલાનો મુખ્ય કાવતરાખોર ઝકી-ઉર-રહેમાન લખવીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આમાં જૈશ-એ-મોહમ્મદનો સંસ્થાપક મસૂદ અઝહર.અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ સામેલ છે.

બ્રેકિંગ ન્યૂઝ