Robot / હવે વૃદ્ધની દેખભાળ કરશે રોબોટઃ આઈઆઈઆઈટીનું નવું સંશોધન

Humanoid robots will take care of elderly people IIT researchers exploring

ઈસરો પોતાના પહેલા માનવરહિત ગગનયાનમાં 'લેડી રોબોટ' વ્યોમ મિત્રને આવતા વર્ષના ડિસેમ્બરમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે તો બીજી બાજુ આઇઆઇઆઇટી (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન ટેક્નોલોજી)એ બેસતો, ચાલતો અને વાતો કરતો રોબોટ તૈયાર કર્યો છે. આ રોબોટ નૃત્ય કરવાની સાથે-સાથે વૃદ્ધની દેખભાળ પણ કરી શકે છે. ખૂબ જ જલદી આ રોબોટ બજારમાં ઉતારવાની તૈયારી ચાલી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ