દરિયાદીલી / માણસાઇનું ઉત્તમ ઉદાહરણ: કંપની ઠપ છતાં માલિકે કર્યુ એવુ કામ કે....... 

humanity's excellent example

કોરોનાને કારણે જ્યારે કર્મચારીઓને કોસ્ટ કટિંગના નામે કાઢવામાં આવ્યા અથવા પગાર ઓછા કરી દેવામાં આવ્યા, આવી કહાનીઓ સાંભળવા મળતી હશે પરંતુ કેટલીક કહાનીઓ એવી પણ સામે આવી છે જેણે માનવતાના ઉદાહરણો પૂરા પાડ્યા છે. ચેન્નઇના એક બિઝનેસમેને આવું જ એક ઉદાહરમ પૂરુ પાડ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ