કોરોના વાયરસ / અમેરિકાથી ખુશખબર બાદ હવે આ દેશમાં મનુષ્યો પર કરેલા પ્રથમ ટ્રાયલમાં જ પાસ થઇ કોરોનાની વેક્સિન

human trials oxford astrazeneca coronavirus vaccine positive results moderna america

અમેરિકાની દવા બનાવતી કંપની મોડર્ના કોરોના વાયરસની વેક્સીનના લેટ સ્ટેજ ટ્રાયલની તૈયારી કરી રહી છે. ત્યારે હવે બ્રિટેનની ઑક્સફર્ડ યૂનિવર્સિટીની કોરોના વેક્સિનના પરિણામ પણ સફળ આવ્યા છે. મનુષ્યો પરના પ્રથમ ટ્રાયલમાં જ આ કોરોનાની વેક્સિન પાસ થઇ ચૂકી છે. ઑક્સફર્ડની દવામાં પણ વૉલંટિઅર્સમાં વાયરસ વિરૂદ્ધ પ્રતિરોધક ક્ષમતા વિકસિત થતી જણાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ