અલર્ટ / કોરોનાથી પણ વધુ ખતરનાક વાયરસે દેશભરમાં ચિંતા વધારી, મૃત્યુ દર 60 ટકા

 human mortality from h5n1 bird flu higher than other virus

કોરોના કાળ વચ્ચે વધુ એક મુસીબતે દસ્તક દેતા ચિંતા વધી છે  અને જેનું નામ છે બર્ડ ફ્લૂ. આ વાયરસ કોરોનાથી પણ ખતરનાક છે કારણ કે, તેનાથી સંક્રમિત થયાં લોકોમાં અડધો અડધ લોકો મોતને ભેટે છે. જ્યારે કોરોનાથી સંક્રમિત થતાં લોકોમાં મરનાર વર્ગની ટકાવારી 3 ટકા છે. માટે હવે આ મહામારીને કારણે દેશા મોટા ભાગના રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ