ચેતજો! / ન માની શકાય એવા શરીરના આ ભાગથી પણ પ્રવેશી રહ્યો છે કોરોના, સંક્રમણની સંભાવના પણ વધુ

human eyes become source coronavirus infection 100 times infectious than sars

હાલમાં કોરોના વાયરસને લઈને અનેક અટકળો સામે આવી રહી છે. આ સમયે હાલમાં જ એક નવી વાત સામે આવી છે. યુનિવર્સિટી ઓફ હોંગકોંગ દ્વારા કરવામાં આવેલી એક શોધ અનુસાર SARS-Cov-2 વાયરસ માણસોની આંખ અને ઉપલા શ્વાસ દ્વારા સાર્સ અને બર્ડ ફ્લૂથી પણ વધુ ઝડપથી લોકોને ચેપ લગાવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ