પ્રતિક્રિયા / રિયાને જામીન મળતા બધાં પર ભડકી આ અભિનેત્રી, કહ્યું-શરમ કરો, એક છોકરીનું જીવન બરબાદ કરી નાખ્યું, રિયાથી...

huma qureshi on rhea chakraborty bail-angry with people

બુધવારે અભિનેત્રી રિયા ચક્રવર્તીને જામીન મળતાની સાથે જ સોશિયલ મીડિયા ઘણાં લોકોએ ખુશી જાહેર કરી અને રિયાનો સપોર્ટ પણ કરતા દેખાયા અને સાથે જ એ તમામ લોકો પર નિશાન પણ સાધ્યું, જેમણે રિયાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. બોલિવૂડના ઘણાં સેલેબ્સે પણ રિયાને જામીન મળવા પર ખુશી વ્યક્ત કરી પરંતુ સાથે જ તેઓ આ વાતથી પણ દુઃખી હતા કે, એક નિર્દોષને આટલા દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું.

બ્રેકિંગ ન્યૂઝ