અરવલ્લી / માલપુરના હમીરપુર પાસે નર્મદાની લાઈનમાં ભંગાણથી 20 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા

માલપુરના હમીરપુર પાસે નર્મદાની લાઈનમાં ભંગાણ થયું છે. જેમાં પાણીપુરાવઠાની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું છે. લાઇનમાં ભંગાણથી 20 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા છે. જેમાં તંત્રની બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો વ્યય થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ