રાજકોટ / કમોસમી વરસાદથી માર્કેટયાર્ડમાં રાખેલી મગફળીની 20 હજાર ગુણી પલળી

રાજકોટમાં વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડમાં મગફળી પલળી જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો .યાર્ડમાં આજે પલળેલી મગફળીની હરાજી કરવામાં આવશે નહીં વેપારીઓએ પલળેલી મગફળી લેવાની ના પાડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો. જ્યારે મગફળી સુકાઇ જશે ત્યારે હરાજી કરવામાં આવશે..અંદાજે 20 હજાર ગુણી મગફળી પલળી ગઇ છે. તો હરાજીની ના પાડતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ