સ્પષ્ટતા / રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકામાં કેમ કોરોનાના કેસ વધારે છે? સાથે જ ભારત સામે સાધ્યું નિશાન

huge number of covid 19 positive cases is due to massive testing donald trump on coronavirus

અમેરિકામાં કોરોનાના કહેરની વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ઼ ટ્રમ્પે સોમવારે કહ્યું કે અમેરિકા દુનિયામાં સોથી વધારે COVID-19 ટેસ્ટિંગ કાર્યક્રમ ચલાવી રહ્યું છે. જે રુસ, ચીન, ભારત અને બ્રાઝીલ જેવા મોટા દેશોની સરખાણીમાં ઘણુ સારુ છે. તેમણે ભાર મુક્યો કે દુનિયામાં કોરોના વાયરસથી થનારા મોતમાં ‘અમેરિકામાં મૃત્યદર ઓછો છે.’

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ