Ek Vaat Kau / ભારતની શક્તિમાં જોરદાર વધારો, ચીન-પાકની ઊંઘ હરામ

પાકિસ્તાન અને ચાઈના હવે ભારતની એરફોર્સથી થરથર કાંપશે, કારણ કે એવું હેલિકોપ્ટર ભારતીય સેનામાં જોડવામાં આવ્યું છે જેની શક્તિ પ્રચંડ છે સાથે સાથે તે મેડ ઈન ઈન્ડિયા છે. તેની ક્ષમતા પર સવાલ ઊભો કરવાનો દુશ્મન દેશ પાસે કોઈ મોકો જ નથી. કયું હેલિકોપ્ટર છે અને શું શું કરી શકે છે એ તમે જાણવા માંગતા હોય તો જુઓ EK VAAT KAU

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ