UAE / શારજહાંની બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ, કોઇ જાનહાનિના અહેવાલ નહીં

Huge high rise catches fire in UAE

સંયુક્ત આરબ અમીરાતના શહેર શારજાહમાં એક બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગી છે. એક સમાચાર એજન્સી અનુસાર આ ઘટના અલ નહદા વિસ્તારમાં બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર શારજાહ સિવિલ ડિફેન્સની ટીમ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ