કચ્છ / શારજાહ બંદરે કચ્છના વહાણમાં આગ, 9 ખલાસીઓને બચાવી લેવાયા, 60 કાર બળી ગઇ

Huge fire breaks out at Sharjah port

કચ્છના માંડવી બંદરનું વહાણવટું સદીઓ જૂનો ઇતિહાસ ધરાવે છે. કચ્છના સાગરખેડૂઓએ આફ્રિકા ખંડના પૂર્વ કાંઠાને પોતાનું બીજું ઘર બનાવ્યું હતું. મોટા મોટા સ્ટીમરોના યુગમાં આ પરંપરાગત વહાણવટું આજે ઓછું થઇ ગયું હોવા છતાં થોડા નાના-મોટા વહાણો કચ્છી વહાણવટાને જીવંત રાખી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ