દુર્ઘટના / ગ્રેટર નોઈડા સેક્ટર 148 મેટ્રોના વિધુત સબ સ્ટેશનમાં ભીષણ આગ, મેટ્રોને વીજળી સપ્લાય અહીંથી થાય છે

huge fire at metro power sub station in greater noida sector 148  fire brigade at spot

ગ્રેટર નોઈડા સેક્ટર 148 મેટ્રોના વીજળી સબ સ્ટેશનમાં બુધવારે સવારે ભીષણ આગ લાગી હતી. આ આ ઘટનાની માહિતી મળતા જ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ