ઉત્તરાયણ / પતંગ દોરી ખરીદવા પડાપડી, મહાનગરોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે બજારોમાં જામી ભીડ, પતંગ રસિયા ઉત્સુક

Huge crowd of people for last minute shopping in Uttarayan

ઉત્તરાયણના તહેવારને લઈ છલ્લી ઘડીએ ખરીદીનો રંગ જામ્યો છે. લોકો પતંગના પેચ લડાવવા માટે પતંગ-દોરી સહિતની વસ્તુંઓની ધમાકેદાર ખરીદી કરી રહ્યાં છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ