આસ્થા  / વેલેન્ટાઈન ડે પર આજે અમદાવાદના આ મંદિરમાં જામી પ્રેમી કપલની ભારે ભીડ, એકસાથે 5 કપલ પહોંચ્યા લગ્ન કરવા

Huge crowd of loving couples at Laganiya Hanuman Temple in Ahmedabad on Valentine's Day

પ્રેમી યુગલ લગનિયા હનુમાનજી મંદિરમાં આવીને આશિર્વાદ લઈને સાતેય ભવનાં બંધનમાં બંધાઈ જતાં હોઇ અને હનુમાન દાદાના આશીર્વાદ સુખી લગ્નજીવનની ચાવી રૂપ માનવામાં આવતી હોઇ આજે પણ એકસાથે 5 કપલ પહોંચ્યા લગ્ન કરવા

બ્રેકિંગ ન્યૂઝ