બોનસ / આ કંપની પોતાના કર્મચારીઓને ડબલ પગારની સાથે આપશે 2044 કરોડનું બોનસ

huawei telecom company give big bonus to staff 286 dollar million rupee for sticking through us ban

દુનિયાની બીજી મોટી સ્માર્ટફોન નિર્માણ કંપની હુવાવે (Huawei) પોતાના કર્મચારીઓની ટીમને 28.6 કરોડ ડોલર (2044 કરોડ રૂપિયા)નું બોનસ આપશે. આ બોનસ કંપની અમેરિકી પ્રતિબંધોથી બહાર લાવવાની કોશિશમાં લાગેલા પોતાના કર્મચારીઓને આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ