ટેક્નોલોજી / Androidને ટક્કર આપવા huaweiએ લોન્ચ કરી હાર્મની ઓપરેટિંગ સિસ્ટમ

huawei launches new harmony operating system

ગુગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને ટક્કર આપવા ચીનની ટેક જાયન્ટ કંપની હુઆવેએ આખરે નવી ઓપરેટિંગ સિસ્ટમ (OS) હાર્મની લોન્ચ કરી છે. એવું મનાઇ રહ્યું છે કે નજીકના ભવિષ્યમાં તે ચીનમાં એન્ડ્રોઇડનું સ્થાન લઇ શકે છે. હાર્મની લોન્ચ કરતા હુઆવેના કન્ઝયુમર બિઝનેસના સીઇઓ રિચર્ડ યુએ કહ્યું કે આ ઓપરેટિંગ સિસ્ટમ મોબાઇલ, સ્માર્ટ સ્પીકર્ સહિતના ડિવાઇસમાં કામ કરશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ