બિઝનેસ / વાવેએ લોન્ચ કર્યો પોતાનો એપ સ્ટોર: ગુગલ પ્લે સ્ટોરને આપશે ટક્કર

Huawei launches its own App Store Vs Google Play Store

ચીનના ત્રણ મોટા સ્માર્ટફોન ઉત્પાદકો ગૂગલ પ્લે સ્ટોરની સ્પર્ધામાં તેમનો એપ સ્ટોર શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. જે પૈકી ચાઇનીઝ ટેક જાયન્ટ કંપની વાવેએ તેનો એપ સ્ટોર વાવે એપ ગેલરીના નામે લેન્ચ કર્યો છે. આ એપ ગેલેરી હાલમાં 170 દેશોમાં ઉપલબ્ધ છે. વાવેએ તેની એપ ગેલેરીને ખૂબ સલામત ગણાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ