ટેક્નોલોજી / Honor 20 ભારતમાં લોન્ચ, જાણો ફિચર્સ અને સ્પેસિફિકેશન્સ

huawei honor 20 android smartphone review

Honor 20 સીરીઝને ભારતમાં લોન્ચ કરી દેવામાં આવી છે. હૉનરે મંગળવારે એક ઇવેન્ટ દરમિયાન નવી દિલ્હીમાં Honor 20, Honor 20 Pro અને Honor 20i લોન્ચ કરવામાં આવી છે. લાઇન અપ પહેલા બે ડિવાઇસ પંચ હોલ ડિસ્પ્લે ધરાવે છે. Honor 20ની વાત કરીએ તો, તેની કિંમત  6GBX128GB વેરિએન્ટ માટે 32,999  રૂપિયા છે. Honor 20 અને Honor 20 Pro 25 જૂનથી ફ્લિપકાર્ટ પર મળી શકશે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ