અપડેટ / હવે આવશે Android અને IOSથી પણ વધુ ફાસ્ટ મોબાઇલ ઓપરેટીંગ સિસ્ટમ

Huawei CEO claims firm's own mobile OS will be faster than iOS and Android

હુઆવે અમેરિકાની સરકારનું તેના પ્રત્યેનું વલણ જોતા છેલ્લા કેટલાક વર્ષોથી પોતાની ઓપરેટીંગ સિસ્ટમ ડેવલપ કરવા પર કામ કરી રહ્યું છે. હુઆવે (Huawei) ના ફાઉન્ડર અને સીઇઓ રેન ઝેન્ગફેઇ (Ren Zhengfei)એ હોન્ગમેન્ગ ઓએસ અંગે જણાવ્યું હતું કે તે એપલની મેક ઓએસથી પણ ફાસ્ટ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ