કાર્યવાહી / HSRP નંબર પ્લેટ લગાવવાનો મામલો: RTO દ્વારા સ્પેશયલ ડ્રાઈવ શરૂ કરાઇ

HSRP number plate Special drive started by RTO

ઉલ્લેખનીય છેકે નવી ટેકનોલોજીવાળી નંબર પ્લેટ લગાવવા માટે હાલ પ્રક્રિયા ચાલી રહી છે. જો કે વાહનવ્યવહાર વિભાગે સાતમી વખત મુદત વધારી 31મી મે કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ