હુકમથી / સરકારનો મોટો નિર્ણય: જો નંબર પ્લેટમાં છેડછાડ કરી તો IPC એકટ હેઠળ નોંધાશે ગુનો

HSRP number plate complsary in vehicles in Gujarat otherwise ipc act in action

પાસા એક્ટની જોગવાઈઓમાં પરિવર્તન, ગુંડા એક્ટનું અમલીકરણ બાદ હવે સરકાર મોટર વેહિકલ એક્ટની અંદર પણ સુધારણા કરી ફોજધારી ગુનામાં સમાવેશ કરાશે. વાહન ચાલકોએ જો હવે પોતાના વાહનની નંબર પ્લેટ વાળેલી હશે કે તેમાં કોઈ ચેડાં કરેલા હશે તો ચેતી જજો. હવે પોલીસ વાહન ચાલક વિરુદ્ધ ગુનો પણ નોંધાઈ શકે છે. અને આ ગુનો IPCની સેક્શનો મુજબ નોંધાશે અને ધરપકડ પણ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ