રિપોર્ટ / HSBC બેન્ક ખર્ચ ઘટાડવા આપી શકે ઝટકો, ખતરામાં 10,000 લોકોની નોકરી

hsbc bank may cut jobs up to 10000 to control the expenditure in europe but asia is performing good

HSBC બેન્ક પોતાના ખર્ચમાં ઘટાડો કરવા માટે આવનારા દિવસોમાં હજારો લોકોને બહારનો રસ્તો બતાવી શકે છે. 'ફાઇનાન્શિયલ ટાઇમ્સ' ની રિપોર્ટ મુજબ, 'HSBC હોલ્ડિંગ્સ પીએલવી' ખર્ચ ઘટાડવામાં લાગી ગઇ છે. અને તેને કારણે 10,000થી વધારે લોકોની નોકરીઓ ખતરામાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ