મદદ / રિતિક રોશને વૃદ્ધો અને જરૂરિયાતમંદોની મદદ કરી, આટલા લાખ લોકો માટે પૌષ્ટિક ભોજનની સુવિધા કરી

hrtihik roshan funding ngo for providing healthy meals to people tweet viral

કોરોનાનો કહેર જ્યાં સતત વધતો જઈ રહ્યો છે ત્યાં મદદ માટે બોલિવૂડ સ્ટાર્સ પણ પાછીપાની નથી કરી રહ્યાં. સેલિબ્રિટીસ સતત લોકોની મદદ માટે દિલ ખોલીને દાન આપી રહ્યાં છે. ત્યારે હાલમાં જ બોલિવૂડ એક્ટર રિતિક રોશન વૃદ્ધો અને જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ